કાર મેન્ટેનસ / ચોમાસા પહેલા તમારા વાહનમાં કરાવી લો આ કામ, ઋતુમાં વિઝન સમસ્યાનો સામનો નહીં કરવો પડે

4 Things to look for in an auto repair professional | Techno FAQ

મોનસૂન પહેલા જ દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ. જોકે વરસાદની ઋતુ હજુ દૂર છે. મૂસળધાર વરસાદ દરમિયાન કોઇ પણ ડ્રાઇવર માટે મહત્વપૂર્ણ હોય છે કે તેના વાઇપર સારી રીતે ચાલે. જો જરૂર લાગે તો નવા વાઇપર બ્લેડ્સ લગાવી લો. વાઇપર બ્લેડ્સ જ વરસાદમાં વિઝનને જાણવી રાખે છે. વાઇપર બ્લેડ્સ જો કડક થઇ જાય, તેમાં ક્રેક્સ આવી જાય, તો તે વિંડ સ્ક્રીન પણ ખરાબ કરી શકે છે. વરસાદ પહેલા તેને બદલાવી લેવુ જરૂરી છે.

બંને વાઇપરમાં અંતર

હવે તમારે બે વિકલ્પો- એક પારંપરિક બીમ્ડ વાઇફર અને ફ્રેમલેસ વાઇપર વચ્ચે પસંદગી કરવાની છે. પરંતુ હકીકતમાં આ બંનેમાં અંતર શુ છે? અહીં અમે તમને બંને વાઇપર વિશે જણાવીશુ. જેનાથી તમે નક્કી કરી શકશો કે તમારા માટે યોગ્ય ક્યો છે.

ફ્રેમલેસ વાઇપર બ્લેડ્સ

બીમ્ડ વાઇપર બ્લેડ્સને ફ્રેમ વગર ડિઝાઇન કરાયુ છે, જેથી તેમાં એક પ્રાકૃતિક સ્વિંગ થાય તેનો લાભ એ છે કે વિંડ સ્ક્રીન પર બ્લેડ દરેક સપાટી પર સરખી રીતે સ્વિંગ કરે છે. ફ્રેમ ના હોવાનો ફાયદો એ છે કે તેની ઉંમર વધી જાય છે. ડિઝાઇન એરોડાયનામિક હોય છે, જેથી તે કોઇ પણ વાહન પર ફિટ બેસે છે. ઉચ્ચ સ્તરીય મટેરિયલથી બનેલી હોવાના કારણે તેની કિંમત વધુ હોય છે. ફ્રેમ્ડ વાઇપર બ્લેડ્સની સરખાણમીમાં તે મોંઘી હોય છે. અનેક બ્રાન્ડમાં તમને ગ્રેફાઇટ કોટિંગ પણ મળશે, જેનાથી સ્ક્રીન વધારે સ્પષ્ટ દેખાય છે

windshield wiper by Sairaj Enterprise, windshield wiper, INR 200 / Pair (  Approx ) | ID - 4984938

ફ્રેમ્ડ વાઇપર બ્લેડ્સ

વિશ્વભરમાં ફ્રેમ્ડ વાઇપર બ્લેડ્સ વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. આ વાઇપર બ્લેક એક ફ્રેમ પર અટેચ હોય છે. આ ફ્રેમ, વાઇપર બ્લેડને વિંડશીલ્ડ પર સીધી રાખે છે. આ ફ્રેમ તેને મજબૂતી પણ આપે છે. સીધી રહેવાના કારણે વિંડસ્ક્રીન પર વાઇપર બ્લેડ્સ સંપૂર્ણ રીતે સંપર્કમાં નથી રહેતી, કેટલોક ભાગ સાફ થવાથી રહી જાય છે. ચાલતી ગાડીમાં બ્લેડ્સ પર દબાણ પણ એક સમાન નથી આવતો, જેથી સફાઇ સરખી રીતે નથી થતી અને વિઝન ખરાબ થાય છે. જોકે તેનો લાભ એ છે કે તે સસ્તી હોય છે અને દરેક જગ્યાએ મળી જાય છે.


#Ns news #Naitik Samachar #latest news #car wiper #car maintanence

NS News

હંમેશા સત્ય સાથે